કોરોનાના કેસ વધતા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનો સ્ટાફ વધારાયો, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલમા ડોકટરોનો સ્ટાફ વધારાયો હતો. 70 ડોકટરોને અન્ય જિલ્લામાંથી ડેપ્યુટશન પર સિવિલ ખાતે ફરજમા મુકાયા હતા. વડોદરા , સુરત , રાજકોટ , જામનગરથી ડોકટરોને ડેપ્યુટશન પર બોલાવામાં આવ્યા હતા. સિવિલ દ્વારા આપેલ વેન્ટિલેટર પણ પરત માંગવામાં આવ્યા હતા. હાલ સિવિલ મેડિસિટી કેમ્પસમા 1276 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. નવી કિડની હોસ્પિટલ માટે પણ ડોકટરોનો સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો હતો. 300 બેડની કોવિડ હોસ્પિટલ થોડા જ દિવસોમા શરૂ થશે.
Continues below advertisement