Ahmedabad: આ સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ઘર્ષણ કરનાર સામે નોંધાયો ગુનો, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં સોલા સિવિલમાં મહિલાના મોત બાદ તબીબો સાથે ઘર્ષણ કરનાર સામે ગુનો નોંધાયો છે. અહીં સીસીટીવીમાં દર્દીના પરિવારજનો તબીબો સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram