અમદાવાદમાં કર્ફ્યૂને પગલે અસલાલી ક્રોસિંગ પર પ્રવાસીઓ રઝળ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં શુક્રવારની રાતથી જ કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળનારાને લોકોને અટકાવીને પોલીસ પૂછપરછ કરી રહી છે. અમદાવાદમાં કર્ફ્યૂને લઈ બહારથી આવનારા લોકોને અસલાલી ક્રોસિંગ પર ઉતારવામાં આવી રહ્યા છે. જેને કારણે પ્રવાસીઓ પરેશાન જોવા મળી રહ્યા છે.
Continues below advertisement