Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ

Continues below advertisement

Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ 
24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ 16 તાલુકામાં 4 ઈંચથી 8.58 ઈંચ સુધીનો વરસાદ 52 તાલુકામાં 1 ઈંચથી લઈ 4 ઈંચ સુધીનો વરસાદ 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ 24 કલાકમાં કામરેજમાં 6.46,પારડીમાં 6.34 ઈંચ વરસાદ 24 કલાકમાં ઉમરગામમાં 6.26, ઘોઘામાં 6.14 ઈંચ વરસાદ 24 કલાકમાં નાનાપોંઢામાં 5.91, કપરાડામાં 5.79 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરત શહેરમાં 5.39,વલસાડમાં 5.28 ઈંચ વરસાદ 24 કલાકમાં ખેરગામમાં 4.88,લાઠીમાં 4.61 ઈંચ વરસાદ 24 કલાકમાં ભાવનગરમાં 4.49,સિહોરમાં 4.45 ઈંચ વરસાદ 24 કલાકમાં બાબરામાં 4.37, અમરેલીમાં 4.25 ઈંચ વરસાદ 24 કલાકમાં રાધનપુરમાં 4.21, શિનોરમાં 3.90 ઈંચ વરસાદ 24 કલાકમાં ખાનપુરમાં 3.86, સાવરકુંડલામાં 3.82 ઈંચ વરસાદ 24 કલાકમાં ડોલવણમાં 3.79 ઈંચ,ધરમપુરમાં 3.62 ઈંચ વરસાદ 24 કલાકમાં ડભોઈમાં 3.54 ઈંચ,બોડેલીમાં 3.43 ઈંચ વરસાદ 24 કલાકમાં ગારિયાધારમાં 3.39, ઉમરાળામાં 3.15 ઈંચ વરસાદ 24 કલાકમાં સાગબારામાં 3.11, ગણદેવીમાં 2.95 ઈંચ વરસાદ 24 કલાકમાં માળિયામાં 2.87, નવસારીમાં 2.88 ઈંચ વરસાદ 24 કલાકમાં માંગરોળમાં 2.76, લીલીયામાં 2.68 ઈંચ વરસાદ 24 કલાકમાં અંબિકામાં 2.60, પાદરામાં 2.48 ઈંચ વરસાદ 24 કલાકમાં વાલિયામાં 2.48, ડાંગમાં 2.40 ઈંચ વરસાદ 24 કલાકમાં ચીખલીમાં 2.36,વડોદરામાં 2.32 ઈંચ વરસાદ 24 કલાકમાં વઘઈમાં 2.24, વલ્લભીપુ, વાલોડમાં 2.2 ઈંચ વરસાદ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola