Ahmedabad: મચ્છરજન્ય કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ એક્શનમાં, કેટલી સાઈટ્સને ફટકારાઈ નોટિસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 12:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મચ્છરજન્ય કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ(health department) એક્શનમાં આવ્યું છે. હેલ્થ વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 274 કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર ચકાસણી હાથ ધરી છે.