અમદાવાદ, ભાવનગરમાં કોગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદના મુદ્દે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી

Continues below advertisement
અમદાવાદ, ભાવનગરમાં કોગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદના મુદ્દે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી હાલની અરજી ટકી શહે નહીં તેવું હાઇકોર્ટનું અવલોકન છે. હાઇકોર્ટે કહ્યું કે, અરજદાર ઇચ્છે તો ચૂંટણી બાદ ઇલેક્શન પિટીશન કરી શકશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram