શોધખોળ કરો

T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો

ફાઈનલ મેચ માટે આખા દેશમાંથી ક્રિકેટ પ્રેમીઓ આી રહ્યા છે અમદાવાદ .ત્યારે મિડ રેન્જની હોટલના ભાવમાં દસ ગણો વધારો જોવા મળ્યો. ખાસ સ્ટેડિયમની નજીકના વિસ્તારો જેમ કે એરપોર્ટ રોડ,આશ્રમ રોડ અને ગાંધીનગરની હોટેલ્સના ભાડા  અનેક ગણા વધી ગયા છે. આ વિસ્તારોમાં મિડ રેન્જની જે હોટેલમાં સામાન્ય દિવસોમાં જે રૂમ 1500 રૂપિયામાં મળે,તે મેચના કારણે 15000માં મળી રહ્યો છે. તમેચના કારણે સ્થાનિક હૉસ્પિટાલિટી  સેક્ટરમાં તેજી આવી. તો ITC નર્મદાનું 59 હજાર,તાજ સ્કાયલાઈનમાં 49 હજાર,ધ લીલા ગાંધીનગરમાં 44 હજાર,તાજ ગાંધીનગરમાં 30 હજાર રૂપિયા સુધી રેટ પહોંચી ગયા છે.. જેના કારણે મિડ રેન્જ હૉટેલ્સમાં ધસારો વધ્યો છે.

અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને ધ્યાનમાં રાખતા લોકો સરળતાથી સ્ટેડિયમ પહોંચી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દર 7 મિનિટે મેટ્રો અને દર 12થી 15 મિનિટે સિટી બસ મળી રહે તેવું આયોજન.  કોઈ પણ મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમના ગેટ નંબર-1થી 300 મીટર સુધી પહોંચી શકાશે. મોડી રાત સુધી ચાલશે મેટ્રો ટ્રેન સેવા. તો દર 12થી 15 મિનિટે BRTS અને AMTS બસ પણ મળી રહેશે. તો મેચ પૂર્ણ થયા પછી પણ ગંતવ્ય સ્થળે પહોંચવા માટે રાત્રે બે વાગ્યા સુધી લોકલ ટ્રાન્સપોર્ટ રહેશે ઉપલબ્ધ.....
 
અમદાવાદ વિડિઓઝ

Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર

'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ

'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ

Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ

IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?

ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?

ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’

IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ

Embed widget