Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ. ચાંદખેડાના ન્યૂ સોપાન હાઈટ્સમાં કોલ સેન્ટરનો પર્દાફાશ. કેનેડાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો. ગિફ્ટ કાર્ડ મોકલી રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો. સાયબર સેલે ચાર આરોપીની કરી ધરપકડ. કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવતની ધરપકડ. શિવાંગ દશ્માના નામનો શખ્સ વોન્ટેડ જાહેર. પોલીસે કુલ 1.87 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.

અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, ચાણક્યના ન્યુ સોપાન હાઈટ્સમાં કોલ સેન્ટરનો પર્દાફાશ. કેનેડાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો, ગિફ્ટ કાર્ડ મોકલી રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો. સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી, કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ, સુનીલ રાવતની ધરપકડ. શિવાંગ દશમાના નામનો આરોપી વોન્ટેડ જાહેર, પોલીસે કુલ 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ જે સાધનો છે, તે પણ કોલ સેન્ટર પરથી જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે અન્યની ધરપકડ કરવામાં આવી છે. કેનેડાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો, ગિફ્ટ કાર્ડ મોકલી રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો. સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી, કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ, સુનીલ રાવતની ધરપકડ. શિવાંગ દશમાના નામનો આરોપી વોન્ટેડ જાહેર, પોલીસે કુલ 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ જે સાધનો છે, તે પણ કોલ સેન્ટર પરથી જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે અન્યની ધરપકડ કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola