અમદાવાદમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા

Continues below advertisement
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણ ફરી વધ્યું છે.  છેલ્લા 24 કલાકમાં   230  કેસ નોંધાયા હતા.  અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 1067 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોના મૃત્યુ થયા છે. વધતા કોરોનાના સંક્રમણને લઈને અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા. સાથે  અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram