Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
અમદાવાદ જિલ્લા પંચાયતની હડાળા બેઠક. ચૂંટણીમાં ગડબડી થયાનો કૉંગ્રેસનો આરોપ. મતદાન પૂર્ણ થયા બાદ EVM સગેવગે કર્યાનો આરોપ. પોલિંગ ઓફિસર પર કૉંગ્રેસના ગંભીર આરોપ. ખાનગી વાહનમાં કૉંગ્રેસ ઉમેદવારે પકડ્યા EVM. પોલિંગ ઓફિસર ખાનગી વાહનમાં EVM લઈ જતાં હોવાનો આરોપ. સરકારી કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી. ખાગની વાહનમાં EVM ન લઈ જઈ શકાય તે સ્વીકાર્યું. નિયમ મુજબ EVM સીલ થયા બાદ સરકારી વાહનમાં લઈ જવાય છે સ્ટ્રોંગ રુમ. અમદાવાદ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલનો આરોપ. પ્રિસાઈડિંગ ઓફિસર ભાજપ ઉમેદવારના પિતરાઈ ભાઈ. લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ.