અમદાવાદ: સર્કિટ હાઉસમાં વિધાનસભાની ચૂંટણી મામલે બેઠક, ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના સર્કિટ હાઉસમાં વિધાનસભાની ચૂંટણી મામલે બેઠક મળી હતી. ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે આ બેઠક મળી. ચૂંટણીને લાગતા સુધારાઓ તથા વિવિધ મુદ્દે ચર્ચા કરાયા.
Continues below advertisement