Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી. આજે કચ્છમાં ગરમીનું યલો એલર્ટ. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થશે વધારો. સાત દિવસમાં ગરમીનું યલો એલર્ટ. ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રી સુધી. રવિવારે 41.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર.

20 એપ્રિલ સુધી વધશે ગરમીનું જોર. અને આગામી 48 કલાક તપમાનમાં થશે વધારો. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરામાં ગરમીનો પારો ચડવાની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે...એટલું જ નહીં અંબાલાલ પટેલે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મતદાન અને મત ગણતરીના દિવસોમાં કાળઝાળ ગરમી વધવાની આગાહી કરી છે...જો કે 21 એપ્રિલ બાદ ગરમીમાં થશે ઘટાડો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola