Ahmedabad News: અમદાવાદમાં મિશન થ્રી મિલિયન ટ્રી અભિયાનનો ફિયાસ્કો
અમદાવાદમાં મિશન થ્રી મિલિયન ટ્રી અભિયાનનો ફિયાસ્કો.. મનપાએ શહેરના વિવિધ વિસ્તારમાં 35 કરોડના ખર્ચે 100 દિવસમાં 30 લાખ રોપાનું પ્લાન્ટેશન કરી વાહવાહી મેળવી... જો કે 3 મહિનામાં જ પાણીના અભાવે આ રોપા સૂકાવા લાગ્યા.. એટલે કે રોપાની વાવણી બાદ જાળવણીનો અભાવ હોવાના સવાલ ઉઠ્યા.. તો હવે આ છોડોને પાણી પીવડાવવા માટે એજંસી નક્કી કરવા ટેન્ડર બહાર પાડ્યું.. એટલે કે 30 લાખનો ખર્ચ કરવામાં આવશે.. એબીપી અસ્મિતાની ટીમે નવરંગપુરા અને પીરાણા વિસ્તારમાં આ છોડોને લઈ રિયાલીટી ચેક પણ કર્યું. તો આ છોડો જાળવણીના અભાવથી સૂકાઈ રહ્યા હોવાનું સામે આવ્યું.
100 દિવસમાં પ્રિન્સિપલ કોર્પોરેશન એ રોપા વાવીને વહાય તો મેળવી પરંતુ માત્ર ત્રણ જ મહિનામાં વ્યાસકો થઈ ગયો કારણ કે 35 કરોડના ખર્ચે વાવેલા રોપા સુકાવા લાગ્યા અને હવે પાણી માટે 30 લાખ ખર્ચા છે મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રોપા વાવ્યા પરંતુ તેની જાળવણી નો અભાવ જોવા મળ્યો અને જેને લઈને મોટાભાગના વિસ્તારોમાં આ રોપા બળી ગયા છે સુકાઈ ગયા છે પરંતુ જ્યારે મિશન થ્રી મિલિયન ટ્રીનું અભિયાન શરૂ કર્યું ત્યારે પ્રશાસનને વૃક્ષારોપણ કર્યા પરંતુ તેની જાળવણી નો અભાવ જોવા મળ્યો abp asmita એ અમદાવાદના નવરંગપુરા પીરાણા વિસ્તારમાં જઈને જોયું તો મોટાભાગના રોપાઓની હાલત કફોડી જોવા મળી