Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

Continues below advertisement

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

અમદાવાદમાં પોલીસ વેરિફિકેશન, સોસાયટી અને ફાયર NOC વગર ફ્લેટ કે સોસાયટીમાં ચાલતી પીજી-હોસ્ટેલને કરાશે સીલ  મહાનગરપાલિકાએ મેમનગર વિસ્તારમાં ગુરૂકુળ રોડ પાસે આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નીલમણી સોસાયટીમાં કૂલ ત્રણ જેટલા મકાનોનો પીજી હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાને લઈને સીલ કરવાની કાર્યવાહી કરાઈ.. પોલિસી મુજબ તેઓને અલગ અલગ પુરાવાઓ રજુ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.. બે નોટિસ આપવામાં આવી હોવા છતા કોઈ પુરાવા રજુ ન કરવામાં આવતા જીપીએમસી એક્ટના નિયમો મુજબ ત્રણેય મકાનને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે જ એસ્ટેટ વિભાગે દરેક ઝોનમાં આવા પીજી હોસ્ટેલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola