અમદાવાદ:ચન્દ્ર્કાંત મકવાણા હત્યા કેસ મામલો, આરોપી મનીષ બલઇને આજીવન કેદની સજા
Continues below advertisement
અમદાવાદના ચન્દ્ર્કાંત મકવાણા હત્યા કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી મનીષ બલઇને આજીવન કેદની સાથે 25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેશન કોર્ટે આરોપીને સજા ફટકારી છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Murder Accused Sentenced Life Imprisonment ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Manish Balai