Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી' થઈ ગઈ છે. રાયપુર ચકલા ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મોટું નિવેદન આપ્યું છે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એંટ્રી. રાયપુર ચકલામાં કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટનું નિવેદન. ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે. કેટલાક લોકો લોભ લાલચ લઈને આવશે પણ લાલચમાં ન આવી જતા. ખાડિયા એક છે, અખંડ છે....
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી' થઈ ગઈ છે. રાયપુર ચકલા ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે. કેટલાક લોકો લોભ લાલચ લઈને આવશે પણ લાલચમાં ન આવી જતા. ખાડિયા એક છે, ખાડિયા અખંડ છે. શહેરભરમાં કોઈની નજર ભલે હોય,ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે.

















