કોરોનાકાળમાં લગ્નપ્રસંગ પર થઈ અસર, આ વર્ષે અમદાવાદમાં કેટલા થયા લગ્ન?

Continues below advertisement

કોરોનાકાળમાં લગ્નપ્રસંગ(wedding) પર અસર થઈ છે. બે વર્ષમાં લગ્નપ્રસંગમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. અમદાવાદ(Ahmedabad)માં આ વર્ષે 13 હજાર લગ્ન રજીસ્ટર્ડ થયા છે. વર્ષ 2019માં 33 હજાર 946 લગ્ન રજીસ્ટર્ડ થયા હતા.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram