અમદાવાદમાં લોકોને રસી માટે ધક્કો ખાવાનો વારો, નાના ધંધાર્થીઓ અને વેપારીઓને હાલાકી
Continues below advertisement
અમદાવાદમાં રસીની અછતના કારણે લોકો પરેશાન છે. 30 જૂન સુધી ફરજિયાત રસી લેવાના સરકારના આદેશ બાદ વેપારીઓ રસી લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. રસી ન મળવાના કારણે લોકો પરેશાન છે.
Continues below advertisement