મારુ ગામ, મારી વાતઃ લીંબડી તાલુકાના ગેડી ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારુ ગામ મારી વાતમાં આજે લીંબડી તાલુકાના ગેડી ગામના લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરીશું. ગેડી ગામમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકો ખરાબ રસ્તાના કારણે પરેશાન છે. તે સિવાય ગામમાં પીવાનું ચોખ્ખુ પાણી મળી રહ્યું નથી. પાણીની ટાંકી પાસે જ ગટરનું પાણી ઉભરાઇ રહ્યું છે જેથી ગામ લોકો પરેશાન છે.રાજકોટ લીમડી હાઇવેથી ગેડી ગામ સુધીનો રસ્તો બિસ્માર સ્થિતિમાં છે.
Continues below advertisement