PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ

Continues below advertisement

PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં આ વર્ષે પીએમ મોદી ઉપસ્થિત રહેશે, ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ ખુલ્લો મૂકાશે, પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત PM મોદી કાઇટ ફેસ્ટમાં ઉપસ્થિત રહેશે.PM મોદી આ પ્રવાસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને કરવા જાય તેવી પણ શક્યતા છે. PM મોદી 11 જાન્યુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. PMના સોમનાથના સંભવિત પ્રવાસને લઇને તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા વહીવટી અને પોલીસ પ્રશાસને તૈયારીઓમાં લાગી ગયા છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની બેઠક યોજાઇ હતી. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola