શોધખોળ કરો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે આ બંને જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતા છે. આ સાથે જ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે, ૩ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ બન્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે.
અમદાવાદ
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદી માહોલ, SG હાઈવે, ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ
Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ
આગળ જુઓ





















