અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકાર છોડશે ફતેવાડી કેનાલમાં પાણી

Continues below advertisement

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફતેવાડી કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. વાવણી બાદ પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા હતા. જે બાદ રાજ્ય સરકારને આ બાબતે રજૂઆત કરતાં તેઓએ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram