શોધખોળ કરો

Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો

Ahmedabad Love Jihad: અમદાવાદમાં ફરી એકવાર લવ જેહાદના કિસ્સાને લઇ માહોલ ગરમાયો છે, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં આજે હિન્દુ યુવતીના લઘુમતી યુવાન સાથે લગ્ન પ્રક્રિયાને લઇને હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો દાવો છે કે, લવ જેહાદના કિસ્સામાં બંધ બારણે લગ્નો પ્રયાસ થઇ રહ્યો છે, આ મામલે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાશે. લવ જેહાદમાં યુવક સલમાન મનસુરી કઠવાડાનો રહેવાસી છે. આ કેસમાં એમ.એમ.સૈયદ મુસ્લિમ હોવાથી લગ્ન કરાવે છે. દીકરીના માતા પિતાને કોઇપણ વાતની જાણ કરવામાં આવી નથી. લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 

આજે અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર ઓફિસમાં આ હોબાળો થયો હતો. લવ જેહાદના આ કેસમાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. વિરોધ કરી રહેલા પરિવારજનો અને સંગઠનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે રજીસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ પણ લગાવાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદનો આરોપ લગાવાઈ રહ્યો છે. લગ્ન કરવા આવેલી યુવતી વકીલના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી, જેને જોઈને ત્યાં હાજર અન્ય વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવતીએ નરોડાના સલમાન મન્સૂરી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આને 'લવ જેહાદ' ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

અમદાવાદ વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ અપડેટ! ₹18,000નો પગાર સીધો ₹54,000 થશે? જાણો ફિટમેન્ટ ફેક્ટરની નવી માંગ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા 22 ભારતીય જહાજો, કેટલો માલ અટવાયો છે? શિપિંગ મંત્રાલયે આપ્યું અપડેટ

29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!

શું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે? ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને કહ્યું- 'જલ્દી તમારા યુદ્ધજહાજો મોકલો'

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

Embed widget