Gujarat Hit Wave Forecast : ગુજરાતમાં મતદાનના દિવસે 40થી 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી
Gujarat Hit Wave Forecast : ગુજરાતમાં મતદાનના દિવસે 40થી 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી
રાજ્યમાં ભીષણ ગરમી પડવાની આગાહી. 24, 25 અને 26 તારીખે વધશે ગરમીનું જોર. મતદાનના દિવસે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન. મતદાનના દિવસે રાજ્યભરમાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. 24-25 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી, બફારો રહેશે. વિન્ડી અનુસાર અમરેલી, બોટાદ, સુરતમાં 41 ડિગ્રી તાપમાન. વિન્ડી મુજબ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 40 ડિગ્રી. રાજકોટમાં 37, જૂનાગઢમાં 38 ડિગ્રી તાપમાન. દેશભરમાં પ્રચંડ ગરમી પડવાની આગાહી. ગુજરાતમાં હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી. પર્યાવરણમાં આવી રહેલા ખોફનાક ફેરફારોથી હીટવેવ અસહ્ય બન્યો. દુનિયામાં 149 વર્ષ બાદ ફરી મેગા અલ નીનોની વૈજ્ઞાનિકોની તાકીદ. પ્રશાંત મહાસાગરમાં 8,046 કિમી લાંબી ગરમીની લહેર ફેલાઈ રહી હોવાનું જોખમ. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.