Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
Continues below advertisement
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
48 કલાક બાદ કડકડતી ઠંડીમાંથી મળશે આંશિક રાહત. બેથી ત્રણ ડિગ્રી વધશે તાપમાનનો પારો. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીમાંથી આંશિક રાહત મળી રહી છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફુંકાઈ રહ્યા છે.. આજે પવનની ગતિ પ્રતિ કલાક પાંચથી 15 કિલોમીટરની રહેશે. રાજ્યમાં સૌથી નીચું અમરેલીમાં છ ડિગ્રી તાપમાન નોંધાયું.. જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો. અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement