શોધખોળ કરો

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે જટિલ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યા..એરગનની ગોળી અને શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરની જટિલ ક્રિયા સફળતા પૂર્વક પાર પાડવામાં આવી

 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે જટિલ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યા..એરગનની ગોળી અને શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરની જટિલ ક્રિયા સફળતા પૂર્વક પાર પાડવામાં આવી. બનાસકાંઠાના ગામની એક વર્ષની બાળકી સુમન મોટા ભાઈથી રમત રમતા એરગનની ગોળી છૂટી જતા ઇજાગ્રસ્ત થઈ હતી. 26 ફેબ્રુઆરીના બાળકી પર સફળ  શસ્ત્રક્રિયા કરવામાં આવી. અન્ય કિસ્સામાં રામોલના તેમુર અલીના ફેફસામાંથી પથ્થર કાઢવામાં આવ્યો. શ્રમિક પરિવારના બાળકને શ્વાસ લેવામાં સમસ્યા હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો..વેંટીલેટર પર ખસેડાયા બાદ સીટી સ્કેન સમયે ફેફસામાં પથ્થર ફસાયો હોવાનું સામે આવ્યું હતું..

અમદાવાદ વિડિઓઝ

Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર

'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ

'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ

Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું
Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ

IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?

ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?

ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’

IPL 2026: તિલક વર્માની તોફાની બેટિંગ, 45 બોલમાં સદી ફટકારીને MI માટે રચ્યો ઈતિહાસ

Embed widget