અમદાવાદના વસ્ત્રાલમાં કોવિડની ગાઇડલાઇન મુજબ યોજાયા લગ્ન, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના મહામારી આ કાળમાં જો લગ્ન કરવા છે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. અનેક સ્થળોએ હાલ લગ્ન યોજાઈ રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં પણ આજે રાવલ પરિવારના સંતાનોના લગ્ન યોજાયા હતા. આશુતોષ અને કાજલના આજે યોજાયેલા લગ્નમાં સરકારી માર્ગદર્શિકાનું પાલન કરતા નિશ્ચિત સંખ્યા, સામાજિક અંતર અને માસ્કના નિયમો પળાયા હતા. જોકે મિત્રોને આમંત્રિત ન કરી શકવાનો ગરબા કે વરઘોડો ન યોજવાનો અફસોસ નવદંપતિને રહ્યો પરંતુ મહામારીના કારણે નિયમો પાળવા જરૂરી હોવાનું પણ દંપતીએ જણાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram