ભાવનગરમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, જુઓ વીડિયો
Continues below advertisement
ભાવનગરના ગારિયાધાર તાલુકાના પાલડી ગામે બે બાળકો ડૂબી જવાની ઘટના બની છે. તળાવમાં નાહ્વા પડેલા બે બાળકો ડૂબી ગયા હતા. જેમાં બંનેના મોત થતાં આખા ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. ગારિયાધાર તાલુકાના પાલડી ગામે નયન હરિયાણી(ઉં.વ.12) અને યુગ બારડ (ઉ.વ.14) ન્હાવા પડ્યા હતા. દરમિયાન ડૂબી જતાં બંનેના મોત થયા છે. શોધખોળ બાદ તળાવમાંથી બંને બાળકોની લાશ મળી આવી હતી.
Continues below advertisement