Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?

Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?

ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો. પત્ની, બે સંતાનોની હત્યા કર્યા બાદ મૃતદેહો જમીનમાં દાટી દીધાનો આરોપ લાગ્યો છે ACF શૈલેષ ખાંભલા પર. ગઈકાલે ફોરેસ્ટ કોલોનીમાંથી શૈલેષ ખાંભલાની પત્ની અને બે સંતાનોનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શૈલેષ ખાંભલાએ સાત તારીખે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ 10 દિવસ બાદ એટલે કે ગઈકાલે ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો ખોદી દાટી દેવાયેલા ત્રણ મૃતદેહ મળતા જ પોલીસને શૈલેષ ખાંભલા પર શંકા ગઈ હતી.પોલીસે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola