Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?
Continues below advertisement
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?
સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજીનો દોર યથાવત. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 824 વધીને એક લાખ 55 હજાર 700 રૂપિયા પર પહોંચી ગયુ છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ એક લાખ 42 હજાર 621 અને 18 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ એક લાખ 16 હજાર 775 રૂપિયા પર પહોંચી ગયા છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ એક લાખ 57 હજાર 960 રૂપિયા પર પહોંચ્યા છે. જ્યારે એક કિલો ચાંદીની કિંમતમાં આજે ત્રણ હજાર 759 રૂપિયા વધીને બે લાખ 57 હજાર 424 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 22 હજાર 505 રૂપિયા વધી ચૂકી છે. જ્યારે ચાંદી પણ 27 હજાર રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement