Gujarat Politics : AAPના 2 નેતાની DYCM સાથે બેઠક! ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવે તેવા સમાચાર
Gujarat Politics : AAPના 2 નેતાની DYCM સાથે બેઠક! ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવે તેવા સમાચાર
ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવે તેવા સમાચાર. નાયબ મુખ્યમંત્રી સાથે AAPના બે નેતાની ગુપ્ત બેઠક થઈ હાવોનો સૂત્રોનો દાવો. નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ AAPના બે નેતાની બેઠક. વહેલી સવારે 6.30 વાગ્યે હર્ષ સંઘવી સાથે AAPના નેતાઓની બેઠક. સવારે 5.30 વાગ્યે સંઘવી ગાંધીનગર પહોંચ્યા બાદ થઇ બેઠક.
AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના ગંભીર આરોપ. રાજુ કરપડાના ગોપાલ ઈટાલિયા પર ગંભીર આરોપ. મહાપંચાયત બોલાવવાની ના પાડી હતી. મહાપંચાયત વગર કડદા પ્રથા બંધ કરવાની વાત કરી હતી. મહાપંચાયતથી પોલીસ સાથે ઘર્ષણની પાર્ટીને વાત કરી હતી. ગોપાલ ઈટાલિયા જાણી જોઈને મહાપંચાયતમાં હાજર ન રહ્યા. મને હડદડ મોકલી ઈટાલિયા સર્કિટ હાઉસમાં સૂઈ ગયા. ઈસુદાન પ્રમુખ બનતા મને પૂતળા સળગાવવા સૂચના અપાઈ હતી. પોલીસ સાથે ઘર્ષણ થવાની જાણકારી મળતા ઈટાલિયા દૂર થયા. ચોક્કસ વેપારીઓ ગોપાલ ઈટાલિયાના મિત્ર છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ડાયરેક્ટ મારો સંપર્ક નથી કરતા. ખેડૂત પંચાયત બોલીને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરીશ.























