શોધખોળ કરો

Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 5 જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવોથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.  ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.   વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખા એક્ટિવ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.               

ગાંધીનગર વિડિઓઝ

Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG ગ્રાહકો સાવધાન! સિલિન્ડર બીજાને આપ્યો કે વેચ્યો તો થશે જેલ, નવા નિયમો જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો

₹50,000 પગાર હોય તો દર મહિને કેટલી SIP કરવી? જાણી લો આ સરળ 50-30-20 ફોર્મ્યુલા
₹50,000 પગાર હોય તો દર મહિને કેટલી SIP કરવી? જાણી લો આ સરળ 50-30-20 ફોર્મ્યુલા
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો

શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો

‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે

અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget