શોધખોળ કરો

Amit Chavda : ભાજપના વડવા અંગ્રેજોની દલાલી કરતા, વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર

વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર. અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યા આરોપ. ભાજપના વડવાઓ અંગ્રેજોની કરતા દલાલી. RSS હેડ ક્વાર્ટર પર આઝાદીથી આજ સુધી તિરંગો લહેરાવાયો નથી. RSSના કોઈ આગેવાને આઝાદીની લડાઈમાં પરસેવાનું ટીપું નથી પાડ્યું. ભાજપને વંદે માતરમ્ કે આઝાદી મુદ્દે બોલવાનો અધિકાર નથી.

મુખ્યમંત્રીના સંકલ્પ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર કર્યા વાર.. કેટલાક ચોક્કસ પાર્ટીના લોકોને નફરત છે, હતી અને બદલાવ આવે તેવું લાગતું નથી.. જે ગીત ગાયને ક્રાંતિવીરો ફાંસીએ ચડ્યા તે ગીત ગાવામાં ભારતીયોને શું વિરોધ હોય..જનતા જોઈ રહી છે કે કોણ ભારતમાતાનો જયકારો કરે છે અને કોણ તુષ્ટીકરણની રાજનીતી કરે છે. વંદેમાતરમ ગાવાનું થાય ત્યારે લોકસભામાં કોંગ્રેસના લોકો સદનની બહાર નીકળી જાય છે..1937માં મુસ્લિમ લીગના દબાણના કારણે વંદેમાતરમ ગીતના ટુકડા કરવામાં આવ્યા.. દેશના થયેલા ભાગલાનુ બીજ રોપાયું હતું. કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણમાં આ કર્યું.. મુસ્લિમો નારાજ થશે માટે વંદેમાતરમ ગીત યોગ્ય નથી તેવું કહેવાયું હતું..  તો હર્ષ સંઘવીને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જવાબ આપ્યો.. 

ગાંધીનગર વિડિઓઝ

Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર

‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 

ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત

બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ

સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ

Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 

Embed widget