શોધખોળ કરો

Chimanbhai Patel's Death Anniversary : સ્વ. ચીમનભાઈની આજે 32મી પુણ્યતિથિ, ભાજપ- કોંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાજંલિ

ગુજરાતના ભૂતપૂર્વ અને પાંચમાં મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રથમ પાટીદાર મુખ્યમંત્રી એવા સ્વ. ચીમનભાઈ પટેલની આજે 32મી પૂણ્યતિથિ છે. ગાંધીનગરના નર્મદા ઘાટ સરીતા ઉદ્યાન ખાતે આજે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. જ્યાં ભાજપ- કોંગ્રેસના નેતાઓએ પક્ષાપક્ષીથી દૂર રહી શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. આટલું જ નહીં સ્વ. ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી કાળને યાદ કર્યો હતો. ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનામાં સ્વ. ચીમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ગુજરાતમાં ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્રાંતિનો પાયો નાંખવાનું કામ સ્વ. ચીમનભાઈ પટેલે કર્યું. વિરોધીઓને પણ પોતાના બનાવીને રાજકારણ કરવાની કુનેહ સ્વ. ચીમનભાઈમાં હતી. ટાંટિયાખેંચના બદલે સ્વ. ચીમનભાઈ પટેલ સંબંધોનું રાજકારણ કરતા હતાં.  સ્વ.ચીમનભાઈની ઓળખ એ હતી કે એક સમયે પોતાની ઠાઠડી બાળનારા નરહરિ અમીનને તેને પોતાની જ સરકારમાં ગૃહમંત્રી બનાવ્યા હતાં.  નરહરિ અમીને સ્વ.ચીમનભાઈ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચીમનભાઈ જેવી વ્યકિત મે આજદિન સુધી રાજકારણમાં નથી જોઈ. 1990-95 અને હાલના રાજકારણમાં જમીન- આસમાનનો તફાવત છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાનો શ્રેય નરહરિ અમીને ચીમનભાઈને આપ્યો. તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સ્વ. ચીમનભાઈ સત્તામાં ન્હોતા ત્યારે પણ ગુજરાતના હિત માટે સંઘર્ષ કરનારા હતાં.  ચીમનભાઈએ ગુજરાત માટે લીધેલા નિર્ણયો સદીઓ સુધી યાદ રહેશે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચીમનભાઈમાં વિરોધીઓને પણ પોતાના કરવાની આગવી કુનેહ હતી. ચીમનભાઈ રાજ્યના નેતા હોવા છતાં અન્ય રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરી શકતા તેવી તેમનામાં તાકાત હતી. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું ચીમનભાઈ પક્ષની અંદર અને વિપક્ષ સાથે હંમેશા સંઘર્ષ કરતા રહ્યા. ચારેય તરફ વિરોધ હોવા છતાં શાંત અને સ્થિર રહેવાની કુનેહ ચીમનભાઈમાં હતી. 

સમાચાર વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે

પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક

IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'

IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?

સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો

ભારતમાં કેટલા મુસ્લિમો ઇસ્લામ છોડે છે? જાણો ધર્મ પરિવર્તનના ચોંકાવનારા આંકડા

Embed widget