Harsh Sanghavi : ગાંધીનગર પોલીસે અનેક બહેનોને ન્યાય આપ્યો, સાયકો કિલર મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
Harsh Sanghavi : ગાંધીનગર પોલીસે અનેક બહેનોને ન્યાય આપ્યો, સાયકો કિલર મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
સાયકો કિલરના એન્કાઉન્ટર મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. ગાંધીનગર પોલીસે અનેક બહેનોને ન્યાય આપ્યો છે. ગાંધીનગર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે તેમને પોલીસને અભિનંદન પાઠવ્યા છે. સાયકો કિલરના એન્કાઉન્ટર મુદ્દે હર્ષ સંઘવીનું આ નિવેદન છે. ગાંધીનગર પોલીસે અનેક બહેનોને ન્યાય આપ્યો, તેમ કહ્યું હર્ષ સંઘવીએ. જે પ્રકારે ગાંધીનગર પોલીસે કામગીરી કરી છે અને હું મારી ગાંધીનગર પોલીસના વીર જવાનોને અભિનંદન આપું છું કે એમને અનેક બહેનોને તો ન્યાય આપ્યો, પરંતુ આવા કિલર કે જેને અમારા પોલીસ ઉપર હુમલો કર્યો અને તે પછી પણ પોલીસના એક એક જવાનો હિંમતપૂર્વક જે કામગીરી કરી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.