Gujarat Budget 2026 : વિધાનસભામાં બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા તૂટશે
Gujarat Budget 2026 : વિધાનસભામાં બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા તૂટશે
વિધાનસભાના બજેટ સત્રને લઈ મોટા સમાચાર. વિધાનસભામાં બજેટ રજૂ કરવાની વર્ષો જૂની તૂટશે પરંપરા. રાજ્યપાલના સંબોધનના બીજા દિવસે બજેટ રજૂ થવાની તૂટશે પરંપરા. 16 તારીખે રાજ્યપાલનું વિધાનસભામાં સંબોધન થશે. વિધાનસભા સત્રના ત્રીજા દિવસે એટલે 18 ફેબ્રુ.એ રજૂ થશે બજેટ. સામાન્ય રીતે વિધાનસભા સત્રના પ્રારંભના બીજા દિવસે રજૂ થાય છે બજેટ. ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો કોઈ નિશ્ચિત નિયમ નથી પરંતુ એક પરંપરા રહી છે. 17 ફેબ્રુ.એ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમના કારણે બજેટ 18મીએ રજૂ થશે. આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જુઓ સંપૂર્ણ અહેવાલ.























