Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
રાજ્યમાં પકડાયેલી નકલી દવા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. બહારથી આવતી દવાઓની સઘન તપાસ કરાશે. બહારથી આવતી દવા માટે SOP બનાવવાની વિચારણા. બહારથી આવતી દવાની ચકાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે.
રાજયમાથી પકડાયેલી નકલી દવાઓ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કેન્દ્રની સંસ્થાને માહિતી મળી હતી. બહારથી આવેલી દવાઓ અંગે માહિતી મળી હતી. ગુજરાત ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગે રેડ કરીને દવાઓ પકડી છે. બહારથી આવતી દવાઓનું સઘન ચેકીંગ કરાય તે જરૂરી છે. બહારની દવાઓ માટે એક એસઓપી બનાવવા માટે પણ વિચારણા કરી રહ્યા છીએ. બહારથી આવતી દવાઓની ચકાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે . વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન...