Ambalal Patel Prediction: આવતી કાલે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર, અંબાલાલની મોટી આગાહી
Ambalal Patel Prediction: આવતી કાલે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર, અંબાલાલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અરબી સમુદ્ર માં લો પ્રેશર ના કારણે માવઠું પડ્યું. હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે. ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે. 2 તારીખ બાદ પણ વિષમ હવામાન રહેશે. આજે અમદાવાદમાં વરસાદ રહેશે. હજુ એક બે દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. 5 નવેમ્બર સુધી હળવો વરસાદ રહેશે. 7 તારીખ બાદ પણ હવામાન બદલાશે. બદલાતા હવામાન માં પાક માટે વાવેતર ની પદ્ધતિઓ માં સંશોધન કરવાની કૃષિ યુનિવર્સિટીઓને જરૂર. વારંવાર બદલાતા હવામાનના કારણે જીરા ના વાવેતર માટે કૃષિ સંશોધનની જરૂર. જીનેટિટલ વેરાયટી શોધવાની જરૂર. ખેડૂતોને ઘણું નુકસાન થાય છે, ખેડૂતોને સહાય મળે તો મને ગમે.
















