Gandhinagar: રાજ્યમાં હિટ એન્ડ રનમાં રોજના 3 થી વધુ નાગરિકોના થાય છે મોત, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં હિટ એન્ડ રનમાં રોજના 3 થી વધુ નાગરિકોના મોત થાય છે. સુરતમાં પાંચ વર્ષમાં સૌથી વધુ 1254 વ્યક્તિઓના મોત હિટ એન્ડ રનમાં થયા હતા. 11,411 હિટ એન્ડ રન કેસમાં 5570 આરોપી વાહનચાલકો હજુ સુધી પકડાયા નથી
Continues below advertisement