Bachu Khabad : મંત્રીપદ ગયા બાદ બચુ ખાબડ પહોંચ્યા કમલમ , મીડિયાનો કેમેરો જોઇ ભાગ્યા
Bachu Khabad : મંત્રીપદ ગયા બાદ બચુ ખાબડ પહોંચ્યા કમલમ , મીડિયાનો કેમેરો જોઇ ભાગ્યા
ઘણા સમય બાદ પૂર્વ મંત્રી બચુ ખાબડ ગાંધીનગરમાં જોવા મળ્યા. મંત્રી પદેથી હટાવ્યા બાદ બચુ ખાબડ કમલમમાં દેખાયા. ભ્રષ્ટાચારના આરોપ લાગેલા મંત્રી બચુ ખાબડ ભાગ્યા. કમલમમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં આવ્યા હતા ખાબડ. abp અસ્મિતાનો કેમેરા જોઈને કમલમમાંથી ભાગ્યા ખાબડ. મંત્રીપદ ગયા બાદ ગાંધીનગરમાં પગ મૂકનાર બચુ ખાબડ ભાગ્યા. ભ્રષ્ટાચારના આરોપ અંગે abpના સવાલોથી ભાગ્યા બચુ ખાબડ.
નોંધનીય છે કે, આજે ગુજરાત કમલમ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેવા માટે પૂર્વ મંત્રી બચુ ખાબડ પહોંચ્યા હતા. જોકે, એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ ચાલતી પકડી હતી.





















