શોધખોળ કરો

Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત

Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બંને વચ્ચે મુલાકાત. ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાની સંઘવી સાથે મુલાકાત. કરપડા સાથે અન્ય આગેવાનોની પણ હર્ષ સંઘવી સાથે મુલાકાત. નાયબ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુ કરપડાનું નિવેદન. ખેડૂતોના પ્રશ્નોને લઇને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાતનો કરપડાનો દાવો. પક્ષના વફાદાર સૈનિક તરીકે ભૂમિકા ભજવીશ. ચૂંટણી લડવાની કોઈ આશા નથી. પક્ષ મને જે જવાબદારી આપશે તે નિભાવવા મારી તૈયારી. સરકારની સાથે રહીને ખેડૂતોના હિતમાં પ્રશ્નો ઉઠાવીશું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયા કરી લીધા છે, આજે બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે રાજુ કરપડાને ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત સામેલ કર્યા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ કેસરિયા કર્યા હતા. આ સાથે જ આપ પર જોરદાર નિશાન તાક્યુ હતુ. મહત્વનું છે કે, રાજુ કરપડાને ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી શકે છે. 

રાજુ કરપડાએ ભાજપમાં જાડાતની સાથે જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ, વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ, લડવું કે ન લડવું તે પાર્ટી નક્કી કરશે. રાજુ કરપડા AAP ના યુવા લડાયક નેતા હતા, આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે. 

ગાંધીનગર વિડિઓઝ

Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

FD Interest Rate: આ સરકારી બેંકે વધારી દીધુ FD પર વ્યાજ; આજથી નવા દરો અમલમાં
FD Interest Rate: આ સરકારી બેંકે વધારી દીધુ FD પર વ્યાજ; આજથી નવા દરો અમલમાં
SBI માંથી 50 લાખની હોમ લોન લેવાનું વિચારો છો? જાણો કેટલો પગાર જોઈએ અને કેટલી આવશે EMI
SBI માંથી 50 લાખની હોમ લોન લેવાનું વિચારો છો? જાણો કેટલો પગાર જોઈએ અને કેટલી આવશે EMI
ITR Filing 2026: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા આ 6 દસ્તાવેજો તૈયાર રાખો, નહીં તો થશે નુકસાન 
ITR Filing 2026: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા આ 6 દસ્તાવેજો તૈયાર રાખો, નહીં તો થશે નુકસાન 
ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Rajkot Crime: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 44.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Heavy Rain Alert: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
ટ્રમ્પના ધડાકાથી અમેરિકા હચમચી ગયું! 90 દિવસમાં અબજોના શેર ખરીદ્યા, વોલ સ્ટ્રીટ સ્તબ્ધ!
ટ્રમ્પના ધડાકાથી અમેરિકા હચમચી ગયું! 90 દિવસમાં અબજોના શેર ખરીદ્યા, વોલ સ્ટ્રીટ સ્તબ્ધ!
IPL 2026: જો આજે CSK હૈદરાબાદ સામે હારી જશે તો પ્લેઓફમાંથી બહાર? જાણો સંપૂર્ણ સમીકરણ
IPL 2026: જો આજે CSK હૈદરાબાદ સામે હારી જશે તો પ્લેઓફમાંથી બહાર? જાણો સંપૂર્ણ સમીકરણ
IPL 2026 Playoff Scenario: RCB પહોંચી પ્લેઓફમાં, હવે 5 ટીમો વચ્ચે ત્રણ સ્થાન માટે લડાઈ, જાણો સંપૂર્ણ સમીકરણ
IPL 2026 Playoff Scenario: RCB પહોંચી પ્લેઓફમાં, હવે 5 ટીમો વચ્ચે ત્રણ સ્થાન માટે લડાઈ, જાણો સંપૂર્ણ સમીકરણ
ચેતવણી! આસમાને પહોંચી જશે ચાંદીના ભાવ, આયાત નિયમો બદલાતા એક્સપર્ટે વ્યક્ત કરી આશંકા
ચેતવણી! આસમાને પહોંચી જશે ચાંદીના ભાવ, આયાત નિયમો બદલાતા એક્સપર્ટે વ્યક્ત કરી આશંકા
આ લોકોને નહીં મળે સસ્તા LPG સિલિન્ડર, હજારો કનેક્શન કપાઈ જશે, જાણો શું છે નવા નિયમ
આ લોકોને નહીં મળે સસ્તા LPG સિલિન્ડર, હજારો કનેક્શન કપાઈ જશે, જાણો શું છે નવા નિયમ
GATE 2026 સ્કોરથી મળશે NHAIમાં નોકરી, ડેપ્યુટી મેનેજરના 60 પદો પર ભરતી શરૂ
GATE 2026 સ્કોરથી મળશે NHAIમાં નોકરી, ડેપ્યુટી મેનેજરના 60 પદો પર ભરતી શરૂ
Rajkot News: રાજકોટમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા, મૃતકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
Rajkot News: રાજકોટમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા, મૃતકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
Embed widget