છ મનપાના મેયર નક્કી કરવા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 05:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછ મહાનગરપાલિકાના પરિણામ જાહેર થતા કોણ બનશે કોર્પોરેટરનો જવાબ તો પરિણામથી મળી ગયો પરંતુ હવે આ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર કોણ એને લઈ ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. તમામ છ
મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે કોને મેયર બનાવવા અને કોને ડેપ્યુટી મેયર બનાવવા તે તો પાર્લામેંટ્રી બોર્ડ જ નક્કી કરશે