શોધખોળ કરો

GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?

આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે. અંદાજે સાડા નવ લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. સવારે 8 વાગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા વ્હોટ્સએપ સુવિધા પણ આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે 

Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ

મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ

IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 

Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ

New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID

Embed widget