શોધખોળ કરો

Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઇટાલિયાને શું કરી ટકોર?

Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઇટાલિયાને શું કરી ટકોર?

વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઈટાલિયાને કરી ટકોર. અધ્યક્ષે ગોપાલ ઈટાલિયાને કહ્યું આ માર્કેટ નથી. વિધાનસભામાં માર્કેટની જેમ ગમે ત્યારે ઉભું નથી થવાતું. વિધાનસભા નિયમો પ્રમાણે ચાલે, કોઈની મરજી મુજબ નહી. વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચાલતી ચર્ચા દરમિયાન અધ્યક્ષે કરી ટકોર. ગુજરાત-પંજાબમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે મંત્રી કૌશિક વેકરિયા આપી રહ્યા હતા જવાબ. પંચાબની વાત આવસા MLA ગોપાલ ઈટાલિયા મંજૂરી વગર બોલવા થયા હતા ઉભા.

ગૌમાંસ મુદ્દે વિધાનસભા ગૃહમાં ગરમાયું રાજકારણ. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગૌમાંસ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી. 2 વર્ષમાં મહીસાગર-અમરેલી જિલ્લામાંથી 1,957 કિલો ગૌમાંસ પકડાયું. 2 વર્ષમાં 10 ગૌવંશ છોડાવ્યા, 31 આરોપીની કરાઈ ધરપકડ. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના સવાલ સામે સરકારનો જવાબ. ગૌવંશ મામલે સરકારે 229 ગુના દાખલ કર્યા. 180ત ગૌવંશને બચાવવામાં આવી, 185 લોકોને તડીપાર કરાયા. ગૌવંશ મામલે ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાનો જવાબ. ગૌવંશ મામલે ગૃહમાં અમિત ચાવડાએ ઉઠાવ્યો પ્રશ્ન. ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. ગૌમાતાને રાજ્યમાતા બનાવવા સરકાર પ્રસ્તાવ લાવે. સરકારના પ્રસ્તાવને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
સોનાના ભાવમાં ₹19,000નો કડાકો! શું દાગીના ખરીદવાનો આ બેસ્ટ સમય છે? જાણો વિગત
સોનાના ભાવમાં ₹19,000નો કડાકો! શું દાગીના ખરીદવાનો આ બેસ્ટ સમય છે? જાણો વિગત
Exclusive:
Exclusive: "જો ચીન-રશિયા અમારો સાથે આપે તો..."US-ઇઝરાયલ સાથેના યુદ્ધ અંગે abp ન્યૂઝ પર બોલ્યા ખામેનીના પ્રતિનિધિ
"જ્યાં સુધી સેવ અમેરિકા એક્ટ પસાર ન થાય..." ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
Embed widget