શોધખોળ કરો

Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી

ખેડા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માતરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરચ્યો. એકાએક ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા લોકો મુશ્કેલીમાં મુકાયા. નડિયાદમાં તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માઈ મંદિર, ખોડિયાર અંડર પાસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ડભાણ રોડ પર કલેક્ટર કચેરીના ગેટ નજીક ભૂવો પડ્યો. ખેડા તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો. જ્યાર માતર-નડિયાદમાં દોઢ-દોઢ ઈંચ, મહુધામાં એક ઈંચ, કપડવંજ, વસોમાં પોણો-પોણો ઈંચ વરસાદ ખાબક્યો.

વડોદરાના શિનોર તાલુકા સહિત સાધલી, અવાખલ, ટીંબરવા, ઉતરાજ, તેરસા અને તરવા જેવા ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. શિનોરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા.

બોડેલી અને આસપાસના ઢોકલીયા, ચાચક, આલિખેરવા અને મોડાસર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ અને તોફાની પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જોકે તલ અને મગ જેવા પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડભોઈ, પાદરા અને સાવલીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

સમાચાર વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Embed widget