કોરોનાના પગલે રૂપાણી સરકારે લીધા 10 મોટા નિર્ણયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2021 10:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.