રાજ્ય ડુબી જવાની અલગ અલગ દુર્ઘટનામાં 11 લોકો ડુબ્યા, જુઓ ક્યાં બની દુર્ઘટના?
Continues below advertisement
રાજ્યમાં આજે ડુબી જવાની અલગ અલગ દુર્ઘટનામાં 11 લોકોના ડુબી જવાથી મોત થયા છે. દ્વારકાના ભાણવડમાં ડુબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. મહીસાગરના વણાકબોરી ડેમમાં ચાર લોકો ડુબી ગયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Drowning Tragedy ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Tragedy