અંકલેશ્વરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત
Continues below advertisement
ભરૂચ: અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બાળક ગુમ થયા બાદ તેની શોધખોળ કરતા પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
Continues below advertisement