શોધખોળ કરો

IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

રાજ્યમાં 37 આઈપીએસની કરાઈ બદલી. નિર્લિપ્ત રાયને SMCમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ IG બનાવાયા છે. સાથે જ શમશેર સિંઘને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું છે.શમશેર સિંઘને ડિરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના રેંજ આઈજી અશોક કુમારને CID ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરાઈ...ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે ગૌતમકુમાર પરમારની CID ક્રાઇમ ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી. રાઘવેન્દ્ર વત્સાને અમદાવાદ રેન્જના IG તરીકે, નિલેશ જાજડીયાને વડોદરા શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે, બિપિન આહિરને ગાંધીનગરમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા..અમદાવાદ શહેરમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એ.જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન.એન.ચૌધરીને ઇન્ટેલિજન્સ-2 ગાંધીનગરમાં IG તરીકે મુકવામાં આવ્યા. અમદાવાદ શહેર ટ્રાફિક JCP એન.એન ચૌધરીની ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં IG તરીકે બદલી કરવામાં આવી છે...મહેન્દ્ર બાગરિયાને સુરત શહેર સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરનરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે..બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં IG તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં

Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી

ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં "દેશ ગરીમા" હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર
માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી
વધુ એક દિગ્ગજ ટેક કંપનીમાં છટણી થશે, 16,000 કર્મચારીઓની નોકરી જશે!
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં
ચૂંટણી પ્રચારનો સુપર સન્ડે, અંજલીબેન પ્રચારના મેદાનમાં, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં "દેશ ગરીમા" હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો

હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Embed widget