Kodinar SIR News : કોડીનારમાં મુસ્લિમ સમાજના 400 લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જુઓ અહેવાલ
Kodinar SIR News : કોડીનારમાં મુસ્લિમ સમાજના 400 લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જુઓ અહેવાલ
ગીર સોમનાથના કોડીનાર પોલીસ સ્ટેશને મુસ્લિમ સમાજના 400 જેટલા લોકો પહોંચ્યા ફરિયાદ નોંધાવવા માટે. કારણ હતુ શહેરમાં અને ગ્રામ્યમાં ખોટી રીતે ભરાયેલા ફોર્મ નંબર 7. આ ફોર્મ દ્વારા 6,722થી વધુ મુસ્લિમ મતદારોના નામ સામે વાંધા રજૂ કરાયા હતા. SIR કામગીરીમાં ફોર્મ-7ના ગેરઉપયોગનો ગંભીર આરોપ. ખોટી અરજી કરનાર 47 તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ PI વણારકાને. ફરિયાદીના મતે બંધારણીય મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સાથે જ વાસ્તવિક મતદારોના નામો કમી ન કરવા ચીમકી અપાઈ. જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની પણ ચેતવણી અપાઈ. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. ..





















